Tamara Dalda Ne Vaaro Lyrics
Tamara Dalda Ne Vaaro Song Lyrics
Saajan najrun paathari ame joi re tamari vaat
Mara kaala ujaagara thaarjo
Ame maandi chhe chopaat
Tamara dalda ne vaaro
Mara re ham maano jire
Tamara rudiyane vaaro
Mara re ham maano jire
Aakho juve chhe piyu vaatli tamari
Have malva aavo ne mara Shyam
Mara re ham maano jire
Tamara dalda ne
Tamara rudiyane
Tamara dalda ne vaaro
Mara re ham maano jire
E kayo to Gorade tamne
Kadla ghadavu ema
Hirle ratan jalavu
Mara re ham maano jire
Kadla no moh mara mande
Nathi ne tari chundadi odhya ni ghani haam
Mara re ham maano jire
He tamara dalda ne
He tamara rudiya ne
He tamara dalda ne vaaro
Mara re ham maano jire
Ho... tamara name meto foolda rakhya chhe
Ema premni sugandh mehekaavo
Mara re ham maano jire
Prem ni fool vaadi sajavi rakhi
Have fooldao lai ne tame aavo
Ne pritadi nibhavo jire
Tamara dalda ne
Tamara rudiya ne
Tamara dalda ne vaaro
Mara re ham maano jire...
Tamara Dalda Ne Vaaro Song Lyrics in Gujarati
સાજણ નજરું પાથરી
અમે જોઈ રે તમારી વાટ
મારા કાળા ઉજાગરા ઠારજો
અમે માંડી છે ચોપાટ
તમારા દલડા ને વારો
મારા રે હમ માનો જીરે
તમારા રૂદિયા ને વારો
મારા રે હમ માનો જીરે
આખો જુવે છે પિયુ વાટળી તમારી
હવે મળવા આવો ને મારા શ્યામ
મારા રે હમ માનો જીરે
તમારા દલડા ને
તમારા રૂદિયા ને
તમારા દલડા ને વારો
મારા રે હમ માનો જીરે
એ કયો તો ગોરાદે તમને
કડલા ઘડાવુ એમા
હીરલે રતન જળાવુ
મારા રે હમ માનો જીરે
કડલા નો મોહ મારા મનડે
નથી ને તારી ચૂંદળી ઓઢ્યા ની ઘણી હામ
મારા રે હમ માનો જીરે
હે તમારા દલડા ને
હે તમારા રુદીયા ને
હે તમારા દલડા ને વારો
મારા રે હમ માનો જીરે
હો….તમારા નામે મેતો ફૂલડા રાખ્યા છે
એમા પ્રેમની સુગંધ મહેકાઓ
મારા રે હમ માનો જીરે
પ્રેમ ની ફૂલ વાડી સજાવી રાખી
હવે ફૂલડાઓ લઈ ને તમે આવો
ને પ્રીતડી નિભાવો જીરે
તમારા દલડા ને
તમારા રુદીયા ને
તમારા દલડા ને વારો
મારા રે હમ માનો જીરે …
Community Thoughts .
0 CommentsLeave a Reply
Your email address will not be published. Required fields are marked *
No comments yet
Be the first to share your thoughts about these lyrics!